કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવ્યું પાકિસ્તાની મરીન સિક્યોરિટીનું જેકેટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની મરિન સિક્યોરિટીનું જેકેટ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ જેકેટ ખિદરત ટાપુ પાસે મળી આવ્યું છે. સ્ટેટ આઈબી તરફથી જખૌ મરીન પોલીસને બાતમી આપવામાં આવી હતી.હવે આ અંગે ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરશે.