પાટણમાં પંચાસર દેરાસરે બેકાબુ કોરોનાને અટકાવવા આવો લીધો નિર્ણય, જુઓ વીડિયો

Continues below advertisement

પાટણમાં વધતા કોરોના સંક્રમણ અંગે પંચાસર દેરાસરે દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.સવારે 6-12 અને સાંજે 5.30થી 7નો સમય નક્કી કરવામાં આવ્યો છે.ત્યારબાદ દેરાસર સંપૂર્ણ બંધ રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram