પંચમહાલઃ આ પૂર્વ સાંસદના દીકરાના ઘરે વીજચોરી ઝડપાઈ, MGVCLએ કેટલો ફટકાર્યો દંડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 10:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલમાં પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રના ઘરેથી જ વીજની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. વીજ કંપનીએ ગોધરા તાલુકાના મહેલોલની મુવાડીમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પ્રભાતસિંહ ચૌહાણના પુત્રના ઘરે વીજ ચોરી ઝડપાઈ છે.