વડોદરાઃ વિશ્વામિત્રી નદી ખદબદી રહી છે ગંદકીથી, સાંસદ રંજનબેને શું કરી તાકીદ?
abp asmita
Updated at:
19 Oct 2021 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ગંદકીથી ખદબદી રહી છે. નદીકાંઠે રહેતા લોકો પહેલા નદીના પાણીનો પીવા માટે ઉપયોગ કરતા હતા પરંતુ હાલ તો નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્થાનિકોની વારંવાર રજુઆત બાદ સાંસદે ગંદુ પાણી ન ઠાલવવા તાકીદ કરી છે.