પંચમહાલઃ રિસોર્ટમાંથી ઝડપાયેલા કેસરીસિંહ સામે ભાજપ કરી શકે છે કાર્યવાહી
Continues below advertisement
પંચમહાલના શિવરાજપુરના આલિશાન રિસોર્ટમાં પકડાયેલા તમામ 26 આરોપીઓનું તબીબી પરિક્ષણ કરાયું હતું. ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જામીન પર છુટકારો થયો હતો. અન્ય આરોપીઓ સામે માત્ર જુગાર રમવાનો ગુનો નોંધાયો હતો.
Continues below advertisement