પંચમહાલ: મડામહુડી ગામના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાતા હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પંચમહાલના મડામહુડી ગામના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાતા હોબાળો થયો હતો. પંચમહાલ તાલુકા પંચાયત કચેરીએ હંગામો થયો હતો. ઉમેદવાર અને સમર્થકો તાલુકા પંચાયત પહોંચ્યા હતા. મહિલા ઉમેદવારે ખોટી જાતિ દર્શાવ્યાનો આરોપ છે. મહિલા ઉમેદવારે આ મામલે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Panchmahal Gujarat News Women ABP News Accused State Caste Candidate\ Hobalo ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Madamhudi Village