પંચમહાલઃ ઘોઘંબામાં GFL કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં વધ્યો મૃત્યુઆંક, ચારની થઈ ઓળખ
Continues below advertisement
પંચમહાલના ઘોઘંબામાં GFL કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધ્યો છે. આ આંક વધીને સાત થયો છે. આ સાથે જ હજુ પણ એક કામદાર લાપતા થયો છે. સાતમાંથી ચારની ઓળખ થઈ છે. હજું ત્રણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી.
Continues below advertisement