પંચમહાલઃ BJPના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું ખેડૂતો પ્રત્યેનું દર્દ, જુઓ શું કહ્યું?
abp asmita
Updated at:
06 Mar 2022 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું ખેડૂતો પ્રત્યેનું દર્દ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી પરંતુ આજે 2022 પણ આવક બમણી થઈ નથી.