ગોધરામાં IT વિભાગના દરોડામાં 120 કરોડનું બિનહિસાબી નાણું મળી આવ્યું, જુઓ વીડિયો

Continues below advertisement
પંચમહાલ: આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પુર્વે ગોધરા અને વેજલપુર વિસ્તારમાં બિલ્ડરો મોટા વેપારીઓ ઉદ્યોગપતિ સહીત 35 થી વધુ સ્થળો પર સામુહિક દરોડા પાડયા હતા. આઈટીના દરોડામાં 120 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું હતું. આવકવેરા વિભાગ ધ્વારા જપ્ત કરેલ દસ્તાવેજોના આધારે વધુ તપાસ ચાલી રહી છે. આઈટી ના સામુહિક દરોડા ના પગલે બિલ્ડરો અને વેપારીઓમાં ફેલાયો છે ફફડાટ
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram