પંચમહાલઃ સરકારી કચેરીઓમાં ધોળા દિવસે અને રજાના દિવસે પણ લાઈટો ચાલુ,વીજળીનો બેફામ બગાડ
abp asmita
Updated at:
19 Nov 2021 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલમાં સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ બગાડ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગોધરાની સેવા સદન-2માં ધોળા દિવસે લાઈટો ચાલુ હાલતમાં જોવા મળી છે. રજાના દિવસે પણ લાઈટો ચાલુ હાલતમાં જોવા મળે છે.