પંચમહાલઃ આ ગામમાં બે માસૂમ બાળકોના રહસ્યમય મોત,પોલીસે કરી તપાસ શરૂ
Continues below advertisement
પંચમહાલના હાલોલના આંબાવાડિયા ગામે બે માસૂમ બાળકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે. અઢી વર્ષીય અને ચાર વર્ષીય બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત થયા છે. વહેલી સવારે બન્ને બાળકોને ઊલટી થવા લાગી હતી.
Continues below advertisement