પંચમહાલઃ આ બે ગ્રામ પંચાયતનું આજે મતદાન, વહેલી સવારથી મતદાતાઓ પહોંચ્યા બૂથ પર
abp asmita
Updated at:
20 Dec 2021 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલમાં વિરણીયા અને દેલોત ગ્રામ પંચાયતમાં ચિન્હનો વિવાદ થતા ગઈકાલે મતદાન રદ્દ કરવામાં આવ્યું હતું. જેનું આજે ફરી મતદાન શરૂ થયું છે. આજે મોટી સંખ્યામાં મતદાતાઓ મત આપવા માટે પહોંચ્યા છે.