CM રૂપાણી ઝડપથી સ્વસ્થ થાય તે માટે કોણે કરી પૂજા-અર્ચના, જુઓ વીડિયો
Continues below advertisement
CM રૂપાણી ઝડપથી સ્વસ્થ થાય તે માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વિધાનસભાના દંડક પંકજ દેસાઇએ વડતાલ ધામમાં સર્વ મંગલ યજ્ઞ યોજ્યો હતો.
Continues below advertisement