Surat માં જાણીતી અતુલ બેકરીના માલિકની કારે 3થી 4 વાહનોને અડફેટે લીધા, જુઓ વીડિયો

Continues below advertisement

સુરત (Surat) માં જાણીતી અતુલ બેકરીના માલિકની કારે 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. વેસુમાં જે.એચ.અંબાણી સ્કૂલ પાસે અતુલ વેકરિયાની કારને વાહનોને અડફેટે લીધા હતા. અતુલ વેકરિયા વારંવાર પોતાની ભૂલ ન હોવાનું નજરે પડ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram