સરકારી શાળા તરફ વળ્યા વાલીઓ, સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનામાં વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. સરકારી શાળામાં એડમિશન લેવા માટે પડાપડી. 3500થી વધુ વાલીઓએ ઓનલાઇન ઇન્કવાયરી કરી હતી. ખાનગી શાળા માત્ર કમાણી માટે જ ચાલતી હોવાની વાત ઉઘાડી પડતા વાલીઓનો મોહભંગ થયો છે. સરકારી શાળામાં સુધરેલા શિક્ષણ સ્તરને લઇને આકર્ષણ થયું છે.