ડ્રગ્સ કેસ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારની કાઢી ઝાટકણી, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં પકડાઈ રહેલા ડ્રગ્સ કેસ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારની ઝાટકણીઓ કાઢી હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,, જપ્ત કરાયેલું ડ્રગ્સ માત્ર થોડા પ્રમાણમાં છે. રાજ્ય સરકારની રહેમ નજર નીચે આવા કેટલાએ ડ્રગ્સના વેપાર થયા હશે.
Continues below advertisement