Paresh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita

Continues below advertisement

Paresh Goswami|  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે આવનાર 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્ર મા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્ય ભરમા ભારે પવન ફુંકાશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર નજીકના શહેરોમાં આજે વરસાદથી રાહત મળશે. આ સાથે જ  ડાંગ, વલસાડ, વાપી, સુરત, નવસારી, રાજપીપળા, દાહોદ, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં બપોર બાદ વરસાદની તીવ્રતા ઘટશે. આગામી બે દિવસમાં વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્ર , મધ્યગુજરાત, ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં વધુ જોવા મળશે. આગામી 24 કલાક માં સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા સાથે વરસાદની આગાહી. ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram