પાટણ:ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઓડિયો ક્લિપ, આ શું બોલી ગયા સાંસદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 01:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. કથિત ઓડિયો ક્લિપમાં ભરતસિંહ ડાભી રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેંચતો હોવાની વાત કરી રહ્યા છે.