પાટણ: જીરાના પાક પર રોગથી ખેડૂતો પરેશાન

Continues below advertisement
પાટણ જિલ્લામાં ખરીફ સીઝન નિષ્ફળ ગઈ અને રવી સીઝનમાં થયેલ વાવેતરના ઉત્પાદન સારા થાય તેવી મીટ માંડીને ધરતીપુત્રો બેઠા છે. ચાલુ વર્ષે જીરાનું વાવેતર ખેડૂતો એ ઘટાડ્યુ છે. એ કારણ થી જીરાનું વાવેતર ઘડાટયું છે કે પ્રતિ 20 કિલો જીરું બજાર માં વેચવા જાય છે ત્યારે પોસણક્ષમ ભાવ નથી મળતાં.માંડ માંડ સારા જીરા ના 2400 થી 2500 આસપાસ ભાવ મડે છે. વિઘે 5 થી 10 હજાર નો ખર્ચ થાય છે અને વળી વાતાવરણ બગડે તો જીરું નો પાક ઘરે પણ નથી પહોંચતો અને ખેતર માંજ બરબાદ થતો હોય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram