પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપમાંથી ગિરીશ મોદીએ આપ્યું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણમા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પાટણ જિલ્લામાં ભાજપમાં ભડકો થયો હતો. સરસ્વતી તાલુકાના કિસાન મોરચાના ઉપપ્રમુખ ગિરીશ મોદીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. તાજેતરમાં સરસ્વતી તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રીની નિમણુંક કરી રદ કર્યા બાદ નારાજગી સામે આવી છે.