પાટણઃ ધોધમાર વરસાદ થયો શરૂ, સિદ્ધપુર ચાર રસ્તા પાસે ભરાયા પાણી;જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં પાટણના સિદ્ધપુર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પાસે બેબે ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram