પાટણઃ મંત્રી પૂર્ણેશ મોદીએ બ્રિજનું કર્યું  ફરી લોકાર્પણ, પહેલા આ MLAએ કર્યું હતું લોકાર્પણ

Continues below advertisement
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ બુધવારે પાટણની સરસ્વતી નદીના બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. આ બ્રિજનું બીજી વખત લોકાર્પણ થયું છે. આ પહેલા 26 તારીખે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram