પાટણ:સિદ્ધપુરની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા, ગળે ફાંસો ખાઈ આપઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2021 12:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના (Patan) સિધ્દપૂરની (Siddhpur) નર્સિંગ કોલેજમાં (Nursing College) વિદ્યાર્થિનીએ આત્મહત્યા (commits suicide) કરી હતી. હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકેલો વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થિની કાંકરેજ તાલુકાનાં રાણાવાડની રહેવાસી હતી. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.