પાટણ:સાંથલપૂર પંથક પર તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોની ભીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 12:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના સાંથલપૂર પંથક પર તેલનું ટેન્કર પલટી ગયું. તેલની લૂટ કરવા લોકો એકત્ર થયા હતા. તેલ ભરવા માટે લોકોએ પડાપડી કરી હતી. તેલ લેવા માટે લોકોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા.