Patan: શંખેશ્વરના જેસડા ગામે 217 કિલો અફીણના જથ્થા સાથે એકની ધરપકડ

Continues below advertisement

પાટણ એસ.ઓ.જી પોલીસે અફીણ નો જથ્થો ઝડપ્યો હતો. શંખેશ્વરના જેસડા ગામે ખેતરમાંથી નશાનો કાળો કારોબાર ઝડપ્યો હતો. પોલીસે એક શખ્સને 217 કિલો અફીણના જથ્થો સાથે ઝડપ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram