પાટણઃ હારીજમાં પોસ્ટ ઓફિસમાં સ્ટાફની અછતથી લોકો પરેશાન, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણ જિલ્લા હારીજની પોસ્ટ ઓફિસમાં અપૂરતો સ્ટાફ અને વારંવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવતાં ખાતાધારકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે. પાટણ જિલ્લામાં સૌથી મોટી અને જિલ્લામાં બીજા નંબરની સબપોસ્ટ ઓફિસ હારીજ ખાતે આવેલી છે.હારીજની સબ પોસ્ટ ઓફિસમાં પૂરતો સ્ટાફ ના હોઇ પૂરતો સ્ટાફ મુકાય તેવી લોકોએ માંગ કરી હતી.
Continues below advertisement