પાટણઃ સાંતલપુરમાં સાત વર્ષની બાળકી બની અંધશ્રદ્ધાનો શિકાર, પોલીસે મહિલા વિરુદ્ધ નોંધ્યો ગુનો
Continues below advertisement
પાટણના સાંતલપુર(Santalpur)માં સાત વર્ષની બાળકી અંધશ્રદ્ધાનો શિકાર બની છે. અહીંયા એક મહિલાએ વાતની ખરાઈ કરાવવા માટે બાળકીના હાથ ગરમ તેલમાં નખાવ્યા હતા. જેનાથી બાળકી ગંભીર રીતે ઘવાઈ છે.
Continues below advertisement