પાટણ:બકુત્રા ગામે સરકારી જમીનમાં માટી કૌભાંડ, ધારાસભ્યની રાજ્ય સરકાર પાસે તપાસની માંગ

Continues below advertisement

પાટણના બકુત્રા ગામે સરકારી જમીનમાં માટી કૌભાંડ મામલે ધારાસભ્યે તપાસની માંગ કરી છે. સાંતલપુરના બકુત્રા ગામે જમીન ખનનનો મામલો સામે આવ્યો છે. ધારાસભ્યે રાજ્ય સરકારને પત્ર લખી તપાસ કરવા માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram