પાટણ:સિદ્ધપુરના ગંજ બજારમાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત, પોલીસે હાથ ધરી કાર્યવાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 12:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના સિદ્ધપુરના ગંજ બજારમાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો છે. 2 લાખ 93 હજારના શંકાસ્પદ અખાદ્ય ગોળની 947 પેટી જપ્ત કરાઇ છે. સિદ્ધપુર APMCમાં સુંદરદાસ ભોજાણી નામની પેઢીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. અને કાર્યવાહી હાથ ધરી હતી.