પાટણઃ રખડતા ઢોરનો આતંક વધ્યો, રસ્તા પર બાખડ્યા બે આખલા; વાહનચાલકોને મુશ્કેલી

Continues below advertisement
પાટણમાં જળચોક સરદાર બાગ રોડ પર રસ્તા વચ્ચે આખલા બાખડતા વાહન ચાલકો અને અન્ય રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેર પ્રશાસન પણ આ રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram