પાટણ: આ MLAએ રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતરની કરી માંગ

Continues below advertisement

રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી ભારે નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાન માટે હવે વળતરની માંગ કરવામાં આવી રહી છે. રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ નુકસાનીના સહાયની માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram