પાટણઃ મીઠાધરવા ગ્રામપંચાયતને ગ્રામજનોએ કરી તાળાબંધી, સરપંચ પર લગાવ્યા ગંભીર આરોપ
abp asmita
Updated at:
07 Mar 2022 06:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના ચાણસ્મા તાલુકામાં આવેલ મીઠા ધરવા ગ્રામપંચાયતને ગ્રામજનોએ તાળા બંધી કરી છે.સરપંચ વિકાસના કામો ન કરતા હોવાથી અને પંચાયતના કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.