પાવાગઢ: 10 હજાર દીવડાથી માતાજીની આરતી કરાઈ, જુઓ વિડિઓ

Continues below advertisement

પાવાગઢની તળેટીમાં આવેલું ગોપીપુરા ગામ જ્યા હજારો દીવડાઓ સજાવવામાં આવ્યા હતા. જ્યા નવરાત્રીના અંતિમ દિવસે વિશ્વ વિક્રમ નોંધાયો હતો. 10 હજાર દીવડાથી માતાજીની આરતી કરવામાં આવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram