કચ્છને નર્મદાનું પાણી આપવા અંગે માર્ગ મોકળો, મુંદ્રા તાલુકાનાં 22 ગામને મળશે પાણી

Continues below advertisement

c. કચ્છને નર્મદાનું પાણી આપવા અંગે માર્ગ મોકળો થયો છે. મુંદ્રા તાલુકાનાં 22 ગામને મળી શકે છે નર્મદાનું પાણી. 32 હજાર સેક્ટર જમીનને સીંચાઈનો લાભ મળશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram