કોરોના કાળમાં લોકો નાશના આદિ થયા, બાદ આ ખરાબ આદતની પણ લાગી લત
Continues below advertisement
કોરોનાકાળમાં લોકો નાશના આદિ થયા છે. તબીબોના જણાવ્યા મુજબ,, લોકોને તંબાકુ, સીગરેટ વગેરેની લત લાગી છે. જેને કારણે તેમને ડિપ્રેશનની અસર જોવા મળે છે.
Continues below advertisement