જૂનાગઢના મેંદરડામાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રોડ-શોમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ

Continues below advertisement

જૂનાગઢના મેંદરડા શહેરમાં રોડ શો યોજાયો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રોડ શોમાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. તે સિવાય સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ જોવા મળ્યો હતો. જીગ્નેશ મેવાણી પણ માસ્ક વિના જોવા મળ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram