ઉત્તરાયણ પર્વને લઇ ઉંધીયુ-જલેબી ખરીદવા લોકોએ લગાવી લાઇન, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તરાયણ પર્વને લઇ ઉંધીયુ-જલેબી ખરીદવા લોકોએ લાઇન લગાવી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ચટાકેદાર ઉંધીયાની ધૂમ છે. કતારગામની પાપડીનું ઉંધીયુ અને શુદ્ધ ઘીની જલેબીની ડિમાન્ડ વધી હતી.
Continues below advertisement