હોસ્પિટલ-મેડિકલ સ્ટોરમાં રેમડેસિવિર ઈંજેક્શન નથી ત્યારે ભાજપની ઓફિસે ક્યાંથી આવ્યાં ઈંજેક્શન ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2021 11:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવશે. ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા.