ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયો વધારો, પ્રતિ લિટરે કેટલું થયું મોંઘુ?
Continues below advertisement
ફરી એક વખત પેટ્રોલ(Petrol) અને ડિઝલ(Diesel)ના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 34 પૈસાનો અને ડિઝલમાં પણ 30 પૈસાનો વધારો નોંધાયો છે. સુરતમાં આજનો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 95.73 અને ડિઝલનો ભાવ 96 રૂપિયા 12 પૈસા થયો છે.
Continues below advertisement