રાજ્યમાં એક દિવસના વિરામ બાદ ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
એક દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ(Petrol)-ડિઝલ(diesel)ની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 27 પૈસાનો ભાવ વધારો થયો છે. ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટર પણ હાલાકી ભોગવી રહ્યાં છે.
Continues below advertisement