કોરોનાકાળમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા અંગે હાઈકોર્ટમાં કેવી PIL કરાઈ,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળ(Corona)ની પરિસ્થિતિને કારણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવા અને માસ પ્રમોશન આપવા અંગે હાઈકોર્ટ(High Court)માં PIL કરવામાં આવી છે.આંતરિક ગુણના આધારે દરેકના પરિણામ જાહેર કરી પાસ કરવાની માંગ કરાઈ છે.
Continues below advertisement