Sabarkantha: તલોદમાં સુજલામ સુફલામ યોજનાની અંડરગ્રાઉન્ડ કેનાલની પાઈપ ઉપસી આવી ખેતરમાં, ખેડૂતો થયા પરેશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2021 10:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા(Sabarkantha)ના તલોદ(Talod)માં સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam Yojana)ની અંડરગ્રાઉન્ડ કેનાલના પાઈપ ખેતરમાં ઉપસી આવતા ખેડૂતો ત્રસ્ત થયા છે. આ પાઈપલાઈનમાં પાણીના વધુ પ્રેશરને કારણે પાઈપલાઈન જમીનની ચાર ફુટ ઉપર ઉપસી આવી ગઈ છે.