'ખાલી પેકેજ આપવાથી, જાહેરાત કરવાથી એનો કોઇ અર્થ નથી, પણ ખરેખર સાચા અર્થમાં ખેડૂતોને કેટલું મળે છે એ અગત્યનું છે'
Continues below advertisement
રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર 16.41 લાખ હેક્ટર થાય છે. રાજ્યના કુલ વાવેતરના 13 ટકા બાગાયતી પાકો છે. વર્ષ 2016-17 પ્રમાણે બાગાયતી પાકોમાં ગુજરાતનું દેશમાં ચોથું સ્થાન હતું. છેલ્લા 15 વર્ષમાં બાગાયતી પાકોના વિસ્તારમાં 8.57 લાખ હેક્ટરનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને એક હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarat Central Government Subsidy DAP Fertilizer Fertilizer Horticultural Crops Hector Horticultural Crops Horticultural Farming