જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષોની હત્યાનો મામલો: પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી વચ્ચે બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષોની હત્યા મામલે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે આ બેઠક યોજાઈ હતી. ટાર્ગેટ કિલિંગની ઘટના પર NIA તપાસ કરશે. આતંકનો સંપૂર્ણ નાશ કરવા માટે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram