PM Modi Gujarat Visit | PM મોદીની સુરત મુલાકાત પહેલા પાટીલે કરી મીટિંગ અને પછી..
Continues below advertisement
PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 ડિસેમ્બરે ગુજરાતના સુરતની મુલાકાત લેવાના છે. એવામાં તેમના સ્વાગતની તૈયારીઓ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી.
Continues below advertisement