PM મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, 25 હજાર કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
abp asmita
Updated at:
18 Apr 2022 08:20 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે, આજે ગાંધીનગરમાં રાજ્યની શાળાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.