'અત્યારે મારી જોડે તમે આવો હું તમને દેખાડું ક્યાં દારૂ વેચાય છે', સૌરાષ્ટ્રના ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ પોલીસને કહ્યુ?

Continues below advertisement

અમરેલીમાં વેક્સિનેશન કેમ્પમાં તૈયારી કરતા ભાજપના કાર્યકરોને માર મારવાનો પોલીસ પર  આરોપ લાગ્યો છે.  ભાજપના બે કાર્યકરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના દિગ્ગજ રાષ્ટ્રીય સહકારી નેતા અને સરકારમાં મંત્રી રહી ચુકેલા દિલીપભાઈ સંઘાણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીને ફોન પર જે સંભળાવ્યું છે તે ચોંકાવનારું છે. ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસ દમન ગુજાર્યું હોવાનો આરોપ લગાવી સંઘાણીએ ફોન પર જે ચિમકી ઉચ્ચારી છે તે જિલ્લાની સ્થિતિને ઉજાગર કરે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram