પેપરકાંડમાં પોલીસે 28 લોકોની અટકાયત કરી પુછપરછ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પેપરકાંડમાં પોલીસે 28 લોકોની અટકાયત કરી પુછપરછ કરી. પેપરકાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના નિવાસસ્થાને તાળા. સાબરકાંઠામાં આવેલું છે જયેશ પટેલનું ઘર. પેપરલીક કાંડ મુદ્દે યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળમાં સોપ્યા પુરાવા. પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માહિતી. પ્રાંતિજમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ. 10માંથી 6 લોકોની ધરપકડ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Paper Leak State Cold Gram Panchayat Complaint Province Information ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News