Porbandar News | પોરબંદર ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરા સામે ફરિયાદ, શું છે આખો મામલો?

Continues below advertisement

પોરબંદર ભાજપના અગ્રણી તથા પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ભીમા ઓડેદરા વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધાયો. ભીમા દુલા ઓડેદરાના પુત્ર લક્ષ્મણ ઓડેદરા અને પુત્ર વધુ સંતોકબેન ઓડેદરા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની કલમ 30 હેઠળ ગુનો નોંધાયો. નિયમ મુજબથી વધુ કારતુસ રાખવાની એફઆઈઆર નોંધાઈ છે. વર્ષ 2017 માં લક્ષ્મણ ઓડેદરા ભાજપમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. તો પૂરબંદરમાં ભાજપ અગ્રણી વિરુદ્ધ આ ગુનો દાખલ થયો છે. લક્ષ્મણ ભીમા ઓડેદરા વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ થયો છે. તો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. હથિયાર ધાળા હેઠળ આ ગુનો નોંધાયો છે. પોરબંદર ભાજપના અગ્રણી તથા પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ભીમા ઓડેદરા વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધાયો. ભીમા દુલા ઓડેદરાના પુત્ર લક્ષ્મણ ઓડેદરા અને પુત્ર વધુ સંતોકબેન ઓડેદરા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની કલમ 30 હેઠળ ગુનો નોંધાયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram