અરવલ્લીના બાયડના મુવાડા ગામે ટોળાથી યુવકને બચાવવા પોલીસનું ફાયરિંગ, જુઓ વીડિયો

Continues below advertisement
અરવલ્લી જિલ્લામાં યુવતીની કૂવામાંથી લાશ મળી આવતા સ્થાનિકો ઉશ્કેરાઇ ગયા હતા અને યુવક પર હત્યાની આશંકા રાખીને તેને ઘેરી લીધો હતો. જોકે, આ સમયે જ પોલીસ આવી પહોંચી હતી અને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લોકોને વિખેર્યા હતા.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram